________________
સર્વમાં સંબંધ ધરાવે છે, તેને ઉત્તર હવે આપે છે, જે તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથી જ નિત્ય અવિકારી આત્મા સ્વીકારે, તે સર્વે પદાર્થો નિત્ય થશે, પછી બંધ અને મોક્ષને સદ્ભાવ ક્યાંથી થશે? અને બંધના અભાવથી નારક તિર્યંચ મનુષ્ય તથા દેવના સ્વરૂપવાળે ચાર ગતિને સંસાર થશે નહિ, તથા મેક્ષના અભાવથી તમારે વ્રત ગ્રહણ કરવાં નકામાં થશે, પાંચ રાત્રિને બતાવેલ યમનિયમ વિગેરેને સ્વીકાર શા માટે છે? વળી તમે કહ્યું કે આપણા બેને ધર્મ મળતે છે, તે ખોટું કહ્યું, તેમ સંસારમાં રહેલા બધા છાનું કે અજીવોનું સરખાપણું નથી, તમારા જેવા દ્રવ્યમાં એકત્વ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હેવાથી તેજ પ્રધાન કારણ મુખ્ય છે, અને કાર્ય કારણથી અભિન્ન હોવાથી ત્યાં સર્વ આત્માવડે છે, પણ અમારામાં તે દ્રવ્ય અને પર્યાય બંને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્ય રૂપે છે, પણ પોયરૂપે નથી, વળી અમારે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત તેજ સત્ વિદ્યમાન છે, પણ તમારામાં ધુવ યુક્ત સત્ છે, વળી તમે આવિર્ભાવ તિભાવ કહે છે, પણ તે બંને ઉત્પાદ વિનાશ વિના હોવાને શક્તિમાન નથી, તેથી તમારે અમારે આલેક પરક સંબંધી તત્વ વિચારતાં કંઈ પણ સરખાપણું નથી, વળી સર્વવ્યાપિપણું માનતાં આત્માઓમાં અવિકારીપણું માનતાં આત્માનું અદ્વૈત