________________
૨૩૪
સમાન છે, વળી બીજી જેન તથા એકદંડીની સરખામણી સંસારમાં રહેલા છે અને પદાર્થોમાં છે, તે બતાવવા કહે છે, ___ अव्वत्तरूवं पुरिसं महंतं, सणातणं अक्खयमव्वयं च; सव्वेसु भूतेसु वि सव्वतो से, चंदो व ताराहिं सम्मत्तरुवे ॥ सू. ४७ ॥
પુરીનગરમાં સુવે રહે માટે પુરૂષ તે જીવ છે, તે જેમ તમે માને છે, તેમ અમે માનીએ છીએ, તેના વિશેષ ગુણે બતાવે છે, અમૂર્ત હેવાથી અવ્યક્ત રૂપવાળે છે, માટે અવ્યક્ત રૂપ કહીએ છીએ, વળી તેને હાથ પગ માથે ગરદન વિગેરે અવયવપણાથી પિતે અનવસ્થાન છે, (તેમાં તે રહેતે નથી) તથા મહાન્ત લેક વ્યાપી છે, તથા સનાતન શાશ્વત (કાયમ) દ્રવ્ય સ્વરૂપે છે, તેને જુદી જુદી ગતિને સંભવ છતાં પણ તેનું ચિંતન્ય લક્ષણ જે આત્માનું મૂળ રૂપ છે, તેને મુકત નથી, વળી તે અક્ષય છે, તેમાં કેઈપણ પ્રદેશને જુદે ભાગ કેઈપણ કરી શકવા અશક્ય છે, તથા અવ્યય છે, અનંતકાળે પણ તેને એક પ્રદેશ પણ ઓછો થતો નથી, તથા કાયાકારપણે પરિણમેલા બધા ભૂતેમાં દરેક શરીરમાં તે બધી જગ્યાએ તે પૂર્ણ રૂપે એક પણ અંશ મુક્યા વિના આત્મા રહેલ સંભવે છે, પ્ર-કેની પેઠે? ઉ–ચંદ્રની માફક, જેમ તારાઓ અશ્વિની વિગેરે નક્ષત્ર વડે સંપૂર્ણ ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે, (રેજ