________________
ર૩ર મંત વિદ્વાનેનાં મન રંજન નકરે, અને આ જ કારણથી તમારું મંતવ્ય એગ્ય ભાસે છે. આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણેને વિવાદમાં સમજાવ્યા, અને પિતે ભગવાન પાસે જતા હતા ત્યારે રસ્તામાં એકદંડી સાધુઓએ જોયા, અને તે બેલ્યા, આદ્રક કુમાર ! તમે સારું કર્યું, કે આ બધા આરંભમાં રહેલા ગૃહસ્થ શબ્દવિગેરે વિષયમાં શેખીન તથા માંસ ખાવા વડે રાક્ષસ જેવા બ્રાહ્મણોને બોલતી બંધ કર્યા, હવે તમે અમારે સિદ્ધાંત સાંભળે, અને તે ધ્યાનમાં લે, સત્વ રજ અને તમ એ ત્રણે સામ્ય અવસ્થામાં હોય, ત્યારે પ્રકૃતિથી મહાન થાય, તેથી અહંકાર તેનાથી ૧૬ ને ગણું, તે ગણથી પાંચ ભૂતે, તેમાંથી ચૈતન્ય થાય, તે આ બધું પુરૂષનું સ્વરૂપ છે, અને તે આહંત મતવાળાને પણ માન્ય છે, પણ બીજે તે મત શ્રેષ્ટ નથી, ___दुहवो वि धम्ममि समुट्ठियामो, अस्सि सुठिच्चा तह एस कालं, आयारसीले बुइएह नाणी, ન સંપત્તિ વિશેષ રૂ. ૪૬ /
તેમ તમારે જેન સિદ્ધાન્ત ન અમારી સાથે દૂરને ભેદ ધરાવે છે, તે બતાવે છે, જે અમારે ધર્મ છે, તે તમારે આહંત ધર્મ છે, બંને પ્રકારે કેઈ અંશે અમારી સાથે સમાન છે, જેમકે તમારામાં જેનું અસ્તિત્વ છે, તેથી પુણ્ય પાપ બંધ મેક્ષને સદ્ભાવ છે, પણ લેકાય