________________
તિક ( નાસ્તિક) માં તે જીવ તથા પુણ્ય પાપ નથી, તેમ બિદ્ધોમાં પણ નથી, કારણ કે સર્વ ભૂતેના આધાર રૂપ આત્માને જ અભાવ છે, વળી અમારામાં અહિંસા વિગેરે પાંચ યમે મહાવતે જેવા છે, તથા ઇંદ્રિય તથા મનને વશ રાખવું તે બનેમાં તુલ્ય છે, એમ આપણા બંનેના ધર્મમાં ઘણી રીતે સમાનતા ધરાવે છે, તેથી સારી રીતે તમે વ્રત પાળવામાં દઢ છે તે તમે અને અમે ધર્મમાં સારી રીતે રહેલા છીએ, પૂર્વ કાળમાં હમણું તથા ભવિષ્યમાં જેવી પ્રતિજ્ઞા આપણે લીધી છે, તેવી પાળનારા છીએ, પણ તેવા બીજા નથી, જેમનામાં વ્રત ઈશ્વરને યાગ કરવાથી પ્રવ્રજ્યાને તેઓએ મુકી છે મુકે છે, અને મુકશે, તેમજ આચારપ્રધાનશીલ ચમનિયમ લક્ષણવાળું છે, તે કલ્ક કુહક આજીવનરૂપ વ્યર્થ નથી, વળી જ્ઞાન મેક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, વળી તે કૃતજ્ઞાન તથા કેવળજ્ઞાન જેવું છે, તેવું આપણા બનેના મંતવ્યમાં કહ્યું છે, વળી પિતાને કર્મોમાં સંસારમાં સંપર્ક ભ્રમણ થાય, ભમે, તે સંપૂરાય સંસાર છે, તે આપણા બનેમાં સરખે છે, વિશેષ કંઈ નથી વળી તમે કારણમાં કાર્ય માને છે, પણ એકાંત અસતુથી કંઈ થતું નથી, તેમ અમે પણ માનીએ છીએ, દ્રવ્યપણે વસ્તુનું નિત્યપણું તમે પણ સ્વીકાર્યું છે, તેમ ઉમાદ અને વિનાશ તમને માનનીય છે, તે અમે આવિર્ભાવ અને તિભાવને આશ્રય લેવાથી