________________
૨૩૧
षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ॥ अश्वमेधस्य वचनान्न्यूनानि पशुभित्रिभिः ॥१॥
અશ્વમેઘ યજ્ઞની વિધિ પ્રમાણે વચલા (બીજા) દિવસે ૬૦૦માં ત્રણ ઓછાં પ૭ પશુ હામવા માટે જવાં (મારવા માટે એકઠાં કરવાં) વળી તમે એમ કહે કે વેદમાં કહ્યું છે, માટે દેષ નથી, તે આ શંકા ઉઠશે કે તેઓ પોતેજ કહે છે કે ન હિંસ્યાસ્ત્રમૈતાનિ કેઈ પ્રાણીને પણ ન મારે, એ વચનને વિરોધ આવશે, વળી તમે કહો છો કે
आततायिनमायान्त-मपि वेदान्तगं रणे ॥ जिघांसन्तं जिघांसीया न तेन ब्रह्महा भवेत् ॥१॥
હત્યારે અત્યાચાર કરનાર વેદાંતને પારંગામી હોય પણ તે રણમાં લડવા આવે અને તે ઘા કરે, તે તેને હણતાં તે કૃત્યો વડે બ્રાહ્મણને હણનારો ન કહેવાય, તેને બ્રહ્મહત્યા ન લાગે) વળી કહે છે કે, ___ शूद्रं हत्वा प्राणायाम जपेत्, अपहसितं वा कुर्यात् यत्किंવિદા થાત્ II .
કારણ પડે શુદ્રને મારીને પ્રાણાયામને જાપ કરે, અથવા શેક કે પશ્ચાત્તાપ બતાવે, અથવા તેના પછવાડેનાતે કંઈ આપવું, વળી હાડકાં વિનાનાં જે જતું હોય તેને ગાડું ભરીને મારીને પણ બ્રાહ્મણ જમાડે, આવાં તમારાં