________________
૨૨૦
થીજ બધા જેમ હાલ જન્મે છે, તેમ પૂર્વે પણ જન્મેલા છે, માટે જાતિ ઉંચ નીચ ન માનવી, ન ગર્વ કરે,)
વળી કેટલાક કહે છે કે સર્વસનથી, જેમ અતીત (ભૂત) કાળ કાળપણે હોવાથી હાલ નથી, તેમ પૂર્વે પણ નહતા, જૈનાચાર્ય કહે છે કે કાળપણે છતાં વિશેષમાં આ સામાન્ય હેતુ છે, વિશેષ અપેક્ષાએ પ્રતિજ્ઞાન વિષયમાં એક દેશ ( વિભાગ )ની અસિદ્ધતા છે, તેવી આશંકા ન કરવી, જાતિનું અનિત્યપણું તમારા પક્ષમાં પણ સ્વીકાર્યું છે, જે વિષ્ટા સહિત બળે તે મરીને શીયાળ થાય, વળી તમે કહે છે કે
सधः पतति मांसेन, लाक्षया लवणेन च ॥ અને શુરી મતિ, ત્રાહ્મ": લીવિયી છે ?
જે બ્રાહ્મણ દૂધને વેચનાર છે, તે ત્રણ દહાડામાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જે લાખ લુણ કે માંસ વેચે તે તર્ત પતિત થાય છે, વળી પરેલમાં અવશ્ય જાતિ બદલાય છે, તેજ કહ્યું છે કે
कायिकैः कर्मणां दोषै र्याति स्थावरतां नरः । वाचिकैः पक्षिमृगतां मानसै रन्त्यजातिताम् ॥ १ ॥
જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દેષ લગાડે તે પક્ષી કે મૃગપણું પ્રાપ્ત કરે છે, પણ જે મનના દે લગાડે છે તે મરીને અંત્યજ વર્ગમાં જન્મે છે, વળી આવા ગુણોથી પણ બ્રાહ્મણ પણું ન શોભે,