________________
૨૮
ગુજારનારા સ્નાતકને બે હજારની સંખ્યામાં જે રેજ જમાડે, તે અસત્ પાત્રમાં આપેલ દાનથી દાતા બહ વેદના વાળી ગતિમાં જાય છે, પ્ર-કે દાતા? ઉ– જે આમિષJદ્ધ જીભના રસના લેલુપી જેથી વ્યાસ એ જે નારકી છે, તેમાં દાતા જવાથી તે નરકાભિસેવી છે, જ્યાં નરકમાં અસહય અભિતાપ છે, કરવતીથી વહેરવું કુંભીપાકમાં પકાવવું, ગરમ તરવું પાવું, શામલીનાં પાંદડાંનું આલિંગન વિગેરે
ખે છે, તેવા નરકમાં ૩૩ સાગરેપમ સુધીનાં ભયંકર દુઃખ ભોગવવા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તે જાય છે.
दयावरं धम्म दुग्गंछमाणा, वहावहं धम्मपसंसमाणा; एगपि जे भोययती असीलं, णिवो નિર્વ જ્ઞાતિ pો ગુહિં . પ .
વળી પ્રાણી માત્ર ઉપર દયા રાખનાર શ્રેષ્ઠ ધર્મ છે, તેને નિંદનારા પ્રાણીઓના વધને જે ચાહે તેવા હિંસક ધર્મને પ્રશંસનારા છે, તેમને એક પણ જે વ્રતનિયમ ન પાળે તેવા આશીલ (દુરાચારી) ને છજીવનિકાયને વધ કરીને જમાડે, વધારે દૂર રહે, તે તે જમાડનાર રાજા કે બીજો તેમાં ધર્મ માનનારે આત્માને ઠગનારે કેઈપણ હોય, તે વરાહ (રાંકડે ) રાત્રિમાક અંધકારવાળી નરક ભૂમિમાં જાય છે, તેવાને ઉંચ દેવગતિ તો દૂર રહો, પણ