________________
પણું સ્વીકારતા નારક તિર્યંચ નર અમર ભેદવડે અથવા બાળક જુવાન સુભગ દુર્ભગ શ્રીમંત રંક વિગેરે ભેદવડે લેકમાં કહેવાવા ન જોઈએ, વળી પિતાના કાવડે જુદી ગતિમાં જનારા નહિ મનાય, કારણ કે સર્વવ્યાપી આત્મા છે, અથવા આત્મા એક છે, તે પ્રમાણે બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય તથા દાસે કે શુઢો નહિ કહેવાય, વળી કીડા પક્ષી કે સાપલીયાને ભેદ નહિ થાય, વળી માણસો તથા દેવલોક વિગેરે ભેદે નહિ બોલાય, આ બધું પ્રત્યક્ષ હોવાથી સર્વ વ્યાપી આત્મા નથી, તેમ આત્માને અદ્વૈતવાદ સારે નથી. કારણ કે પ્રત્યેક જીવને સુખ દુઃખ અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ શરીરની ચામડી સુધી જ આત્મા છે, ત્યાં જ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી છે, આવું હોય તે તમારું આગમ યથાર્થ કહેનારૂં સિદ્ધ નહીં થાય, કારણ કે તેને કહેનાર અસર્વજ્ઞ છે, અને તેનું અસર્વજ્ઞપણું તે તમે એકાંત પણ સ્વીકાર્યો છે, તેથી પ્રત્યક્ષ છે, હવે અસર્વના કહેલા માર્ગમાં દેશે બતાવે છે,
लोयं अयाणित्तिह केवलेणं, कहंति जे धम्ममजाणमाणा; णासंति अप्पाणं परं च गट्ठा, સંસારણોનંતિ મળવારે . ૦૨ .