________________
માંસ વિગેરેના રસમાં લુબ્ધ છે, આ તેમનું કૃત્ય મહા અનર્થ માટે થાય છે, તે બતાવે છે,
जेयावि भुंजंति तहप्पगारं, सेति ते पावमजाणमाणा; मगं न एयं कुसला करेंती, वायावि. एसा बुइया उ मिच्छा ॥ मू ३९ ॥
તે રસ તથા ગરવમાં ગૃદ્ધ શાક્યના ઉપદેશ પ્રમાણે ચાલનારા પ્રથમ બતાવેલ ઘેટાનું ઘી લુણ મરચાંથી સ્વાદિષ્ટ કરેલું માંસ તે અનાર્યો પાપને ન જાણનારા અવિવેકી હવાથી ખાય છે, કહ્યું છે કે, हिंसामूल मभेध्य मास्पदमलं, ध्यानस्थ रौद्रस्य यद् बीभत्संरुधिराबिलं कमिगृहं दुर्ग धिपूयादिकम् शुक्रामक प्रभवं नितान्तमलिनं सद्भिः सदा निन्दितं को भुक्ते नरकाय राक्षससमा मांस तदात्मद्रुहः ॥१॥ - હિંસાનું મૂળ વિષ્ટાનું સ્થાન રદ્રધ્યાનને પ્રાપ્ત કરાવનાર દેખીતું બીભત્સ લેહીથી વ્યાપ્ત ઝીણુ કૃમિકીડાઓનું ઘર દુર્ગધિપૂયા વિગેરે વાળું વીર્ય અને લેહીથી થયેલું એકાંતમલિન જે માંસ છે, તેને ઉત્તમ પુરૂએ ખાવામાં નિંદનીય ગણ્યું છે, તેને પોતાના આત્માને દ્રોહ કરી રાક્ષસ જે બની નરકમાં જવા માટે કણખાય? વળી સાંભળે मांस भक्षयितामुत्र यस्य मांसमिहाम्यहं एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥१॥