________________
આણુ–ડે-પણ અતિચાર (દોષ) લાગે તે શિરીષ પુષ્પ જેમ કમળ છે, તેમ તેમનું હૃદય કમળ હોવાથી ડંખે છે, અર્થાત તેઓ જરાપણ દેષ લાગવા દેતા નથી,
निग्गंथ धम्ममि इमं समाहि, अस्सि सु. ठिच्चा अणिहे चरेज्जा; बुद्धे मुणी सीलगुणोववेए,
સ્થતં (ગો) પાળતી સિસ્ટi I H. કર !
નિગ્રંથ બાહય અત્યંતર રૂપ જે ગ્રંથ ધન વિગેરે તથા કોલ વિગેરે છે, તે જેની પાસે નથી તે, અમારા તીર્થકરના ધર્મમાં નિગ્રંથ છે, અને તે ધર્મ પ્રથમ સાંભળવો, પછી તે પ્રમાણે વર્તવું તે શ્રત અને ચારિત્ર છે, અથવા ક્ષતિ વિગેરે દશ પ્રકારને ધર્મ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ છે, તેવા ધર્મમાં આ સમાધિ છે, કે અશુદ્ધ આહારને પરિહાર કરે, તે સમાધિમાં સારી રીતે સ્થિર થઈને માયા રહિત અથવા અનિહ–પરિષહેથી ન કંટાળતે અથવા સ્નેહ બંધન રહિત થઈને સંયમનાં અનુષ્ઠાન કરે, તથા તને સમજી બુદ્ધ બનેલ ત્રણ કાળનું સ્વરૂપ વિચારી શીલ– ક્રોધ વિગેરેથી રહિત-અનીને અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણ યુક્ત થયેલે અત્યર્થતા-સર્વગુણેથી ચડે તેવી બધા રાગ દ્વેષ વિગેરેના ઇંદ્વથી રહિત સંતેષ રૂપ લાઘા પ્રશંસાને પ્રાપ્ત કરે,