________________
૩
नमांसभक्षणे दोषो नमद्ये नच मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृतिस्तु महाफला ॥ १ ॥
માંસ ભક્ષણમાં દોષ નથી તેમ દારૂ કે સ્ત્રીસ ંગમાં દાખ નથી, એતા જીવાની અનાદિની ટેવ છે, પણ તેની નિવૃત્તિ મહા ફળને આપનારી છે, આવી ભારતી (કહેવત) મિથ્યા છે, તેમ માંસ ખાનારને મનથી પણ પ્રશંસવા નહિ ( કે આ પુણ્યશાળી છે કે તેને આવું ખાવા મળે છે ) તે માંસ ખાવું મન વચન કાયાથી છેડે, તેની અનુપમ પ્રશંસા થાય છે, અને પરલેાકમાં સ્વર્ગ માક્ષ મળે છે, તે કહે છે. श्रुत्वा दुःख परंपरा मति घृणां मांसाशिनां दुर्गतिम् ये कुर्वन्ति शुभोदयेन विरतिं मांसादनस्यादरात् सदीर्घायु रदुषितं गदरुजा संभाव्य यास्यन्ति ते मर्त्येषूद्भट भोगधर्म मतिषु स्वर्गापवर्गेषु च ॥ १ ॥
માંસ ખાનારાઓની દુઃખની પરંપરા અને લજ્જા ભરેલી દુર્ગતિ સાંભળીને જે પુરૂષા પુણ્યના ઉદયથી ખરા ભાવથી માંસ ખાવાનું છેડે છે, તે માણસે લાંબુ નિર્દોષ આયુ ભાગવી રાગ રહિત થઇને તેઓ મનુષ્ય લેાકમાં ઉત્તમ ભાગ ભાગવવા છતાં ધર્મોમાં દઢ રહીને પરલેાકમાં સ્વ અને છેવટે મેાક્ષ પ્રાપ્ત કરશે, આ માંસ ખાવું છેાડવું, એટલું જ નહિં પણ મેાક્ષાથી આને ખીજુ શુ છેાડવું તે ખતાવે છે.