________________
૨૨૦ ને આદરનારા અપાત્રને જે દાન દેવું તે કર્મ બંધને માટે છે, એવું કહ્યું, (પણ દુઃખી રેગીને દયાબુદ્ધિથી આપવું તે કર્મ બ ધને માટે નથી,) તે બતાવે છે.
थूल उरब्म इह मारियाणं, उदिट्ठ भत्तंच पगप्पएज्जा; तं लोणतेल्लेण उव क्खडेज्जा, सपिप्पलीयं पगरंति मंसं, सू ३७
આદ્રક કુમાર તેમના દેશે બતાવવા કહે છે, સ્કૂલ માંસલેહીથી ભરેલ પુષ્ટ ઘેટાને સંઘ જમાડવાના બહાને મારીને તેમના નિમિત્તે ભજન કરવા તેના ટુકડા કરીને રાંધી તેમાં મીઠું તેલ વિગેરેને નાંખી વળી પીપર વિગેરે મસાલે નાંખી તેમને માટે સ્વાદિષ્ટ ખાવા ગ્ય માંસને તૈયાર કરે છે.
तं भुंजमाणा पिसिमं पभूतं, जो उवलिप्पामो वयंरएणं; इच्चेवमाहंसु अणज्जधम्मा, अणारिया बालरसेसु गिद्धा ॥ सु ३८ ॥ - હવે સંસ્કારેલા માંસને શું કરે છે તે કહે છે, તે વીર્ય લેહીથી ભરેલા માંસને ખાતાં ઘણી કર્મરજથી અમે લેપાતા નથી, એવું ધૃષ્ટતા ધરીને બોલે છે, આ અનાયોને ધર્મ-સ્વભાવ છે તેથી તેઓ અનાર્ય કર્મ કરવાથી અનાર્ય છે તથા બાળ જેવી અવિવેકી યુક્તિ બતાવવાથી બાળ છે, અને