________________
૨૧૮ છે, છતાં દૂધ ભક્ષ્ય છે, લેહી અભક્ષ્ય છે, (માનું લેહી અને દૂધમાં પણ તે ફેર છે, તેથી માનું દૂધ બધાપીએ, પણ લેહી પીનાર ભાગ્યે જ નીકળશે,) વળી સમાન સ્ત્રીપણું છતાં પણ સ્ત્રીબેન વિગેરેમાં ગમ્ય અગમ્યને વ્યવહાર તમે જાણે છે, તેમ બેટા તર્કથી આવું બોલશે કે પ્રાણીનું અંગ હોવાથી. भक्षणीयं भवेन्मांस, पाण्यंगत्वेन हेतुना ओदनादि-वदित्येवं कश्चिदाहातितार्किकः ॥ १ ॥
જેમ કેઈ તર્કની હદ ઓળંગનાર બોલેકે પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય, જેમ ચખાપણ એકેંદ્રીનું અંગ છે, છતાં ખવાય છે. આ હેતુ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ દેષથી દુષ્ટ છે, માટે તે સાંભળવા જે પણ નથી, તે બતાવે છે, વસ્તુના નિરંશપણાથી તેજ માંસ તેજ પ્રાણીનું અંગ, આવી પ્રતિજ્ઞા કેઈ કરે, તે તે વિષયને એક ભાગ અસિદ્ધ છે, જેમકે નિત્ય શબ્દો નિત્યપણાથી છે, તે પ્રમાણે ગણતાં જે માંસથી કંઈપણ અંગ પ્રાણીનું ભિન્ન હોય તે વિશેષ અધિકરણ થવાથી તે હેતુ આપ આપ અસિદ્ધ થયે, (પ્રાણીના અંગમાં હાડકાં લેહી વસા ચામડી દૂધ એ બધાં માંસ નથી) જેમ દેવદત્તનું ઘર કાગડાની કાળાશથી કાળું છે, તેવું કઈ માનતું નથી, વળી એદન ખાવા એગ્ય માટે માંસ ખાવા ગ્ય, તે તે અનેકાંતિક પણ છે, જેમ તેઓ કુતરા વિગેરેનું માંસ ખાતા નથી, વળી