________________
जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अन्न विहीय सोहिं; न वियागरे छन्नपओपजीवि,
પો રૂદ વંથi -રૂપ છે , આ પ્રમાણે પરપક્ષના દેશે બતાવીને પિતાને સાચો મત સ્થાપવા કહે છે, જિનેશ્વરનું શાસન માનનારા સર્વ શના કહેલા માર્ગે ચાલનારા જીવેની બધી અવસ્થા તથા તેને પીડવાથી થતાં દુઃખો વિચારતા ગેચરીમાં અને લેતાં પણ શુદ્ધિને સ્વીકારતા ૪૨ દોષ રહિત શુદ્ધ આહાર લેઈને નિવાહ કરનારા છે, પણ તમારી માન્યતા માફક માંસ વિગેરે પાતરામાં પડ્યું હોય, તેય ખાતાં દેષ ન લાગે તેવું માનનારા નથી, તેમ છન્ન પદ ઉપજીવી એટલે કપટથી જૂઠું ન બોલવું, એ અનુધર્મ-તીર્થકરે કહો, આચર્યો, તેમ અનઅવ્યયથી વિશેષ બતાવે છે કે તેમ તેની પછીના સાધુએ આ જગતમાં કે જેના શાસનમાં રહેનારાએ આદર, (નિર્દોષ બોલવું, અને પાળવું) પણ તમારા ભિક્ષુ જેવો નથી, વળી તેમ દિન વિગેરેને પ્રાણીઓના અંગપણે સમાન ગણી માંસ વિગેરે સાથે સરખાવે છે, તે તમે લોકમાં રહેલા અન્યમને અભિપ્રાય જાણ્યા વિના બેલો છે, જુઓ પ્રાણીને અંગમાંથી પણ નીકળેલ સમાન છતાં કે પદાર્થમાંસ ગણાય છે, કઈ માંસ નથી ગણતું, જેમ ગાયનું દૂધ અને લોહીમાં ફેર છે, અને પ્રાણીનાં અંગ