________________
૨૧૬
વળી વાણીવડે જે અભિગ થાય તે વાચા અભિગ છે, તેનાથી (કઠોર વચનથી) પણ પાપ થાય છે, માટે વિવેકી પુરૂષ ભાષાના ગુણ દેષ જાણનારે હોય તે તેવી અજ્ઞાનતાની ભાષા ન બોલે, માટે તમારું બોલવું અસ્થાને છે, તે
ગ્ય અર્થ સમજીને બોલનાર હોય તેને નિઃસાર જે બેલડું પણ અયોગ્ય લાગે તેવું અધમ વચન ન બેલે, કે ખેાળને પિંડ તે પુરૂષ અને પુરૂષ તે ઓળને પિંડ છે, તેમ તુંબડું તે બાળક અને બાળક તે તુંબડું છે,
लद्धे अढे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिएव, पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणेतले ठिए वा सू. ॥३४
આ પ્રમાણે આદ્રકુમાર યુક્તિથી હરાવીને પાછું વધારે સમજાવે છે, અહો! આપે ખુબ સારે અર્થ કે તત્વજ્ઞાન મેળવ્યું છે. અને જેને અનુભાગ, કે જેના વડે કર્મને વિપાક કે પીડા થાય! આવા તમારા વિજ્ઞાન વડે તમારે જસ સમુદ્રના બને છેડે પૂર્વ પશ્ચિમમાં પહોંચી ગયે! અને આપના આવા વિજ્ઞાનના અવલોકનથી અવલોક્તિ આલોક આપની હથેળીમાં દેખ્યા માફક થયે છે! શું આ તમારા જ્ઞાનને અતિશય છે, કે જેના પ્રભાવથી ખેળ અને પુરૂષ અને બાળક તથા તુંબડું એમાં વિશેષ કંઈ ન જણાયાથી પાપકર્મને આવા ભાવ અભાવને પૂર્વે કહી ગયા છે !