________________
૨૧૪
(સુખ)નું ગૌરવ (મહત્વ) માં વૃદ્ધિથી ગૃદ્ધ બની તેને અભાવ કહે છે (પાપ માનતા નથી) આ તેમનું ઉધું કથન અધિના લાભ માટે બંનેને થાય છે, પ્ર. બંને ક્યા? જેઓ કહે છે કે પિનાકની બુદ્ધિએ પુરૂષને મારી રાંધતાં પાપ લાગતું નથી, અને જેઓ તેનું સાંભળીને તેને અનુમતિ આપે છે, આ બંનેનું કૃત્ય અસાધુ ( દુર્ગતિ આપનાર) છે, વળી અજ્ઞાન માણસને ભાવશુદ્ધિએ શુદ્ધિ ન થાય, અને જે તે થતી હોય તે સંસાર પિષક (જીને જીવતાં હણી તેનું ચામડું વિગેરે કાઢનારા)ના કર્મને મેક્ષ થાય, તેથી એકલી (દ્રવ્ય શુદ્ધિ વિના) ભાવ શુદ્ધિ માનનારા તમારા જેવાને માથાનું મુંડન ગોચરી જવું, ચૈત્ય કર્મ (દેવાલયે જવું) વિગેરે અનુષ્ઠાન - કામાં થશે, માટે એકલી ભાવ શુધિએ શુકિધ ન થાય, એ નક્કી થયું,
उड्ढ अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस थावराणं; भूयाभिसंकाइ दुगुंछमाणे, वदे करेज्जाव મો વિડથી 7 રૂ? |
એમ પરપક્ષના દેષ બતાવી આદ્રકુમાર પિતાનું મંતવ્ય કહે છે, ઉચે નીચે કે પ્રજ્ઞાપની અપેક્ષાએ તીરછી દિશામાં કે સર્વે ભાવ દિશામાં રસ થાવર જીવનું જીવન લિંગ ચાલવું હાલવું અંકુર ફુટવા છેદકરતાં કુમળાઈ જવું તે જાણીને રખેને જીવ મરી જાય, ન પીડાય, એવી