________________
૧૨
ન કલ્પીએ તે કમ એકઠું થતું નથી (પાપ બ ંધાતું નથી ) તેજ કહ્યુ છે,
“ अविज्ञानापचितं परिज्ञातेापचित - मीर्यापथिकं स्वप्नान्तिकं चेति कमेपिचयं न याति " ॥
અવિજ્ઞાનથી કહેલું પરિજ્ઞાનથી ઉપચિત ઈયોપથિક અને સ્વપ્નમાં થયેલું. એ ચાર પ્રકારનું ક` એકઠું થતું નથી, પાછું શાકય (માહ) સાબુ દાનના લના અધિકાર બતાવે છે, सिषायगाणं तुदुवे सहस्से, जे भोयए णियए भिक्खुयाणं ॥ ते पुन्नखंधं सुमहं जिणित्ता, भवंति आरोप्य महंतसत्ता ॥ सू.२९
સ્નાતક એધિ (એધશ્રદ્ધા) વાળા સત્વે તથા ( તુ અવ્યયથી ) પંચશિક્ષા વિગેરે ગ્રંથા ભણેલા ઉત્તમ ભિક્ષુએને એ હજારની સંખ્યામાં જમાડે, અને તેશાકય પુત્ર આહૂધમમાં શ્રદ્ધાવાળા હાય તા તે શ્રાવક પોતે જાતે રાંધે કે બીજા પાસે રધાવે, અને તેમાં માંસ ગાળ દાડમ વિગેરે ષ્ટિ વસ્તુ નાંખેલું ભાજન હેાય છતાં તે મહા સત્વ વાળા શ્રાવકા માટા પુણ્યના સ્ક ંધ (સમૂહ) પ્રાપ્ત કરીને તે પુણ્ય વડે આરાપ્ય નામના દેવા આકાશની ઉપમાવાળા ( વિશાળ ઋદ્ધિવાળા) થાય છે, અર્થાત્ સર્વોત્તમ દેવ ગતિને મેળવે છે.