________________
૨૧૧
માં લેપાય છે, કારણકે શુભ અશુભ બંધનનું મૂળ મન છે, આવી રીતે અકુશળચિત્તના પ્રમાણથી જીવહિંસા ન કરનારે પણ પ્રાણઘાતના ફળથી લેપાય છે. अहवावि विधूण मिक्खु सूले, पिन्नागबुधिइ नरं पएज्जा, कुमारगं वावि अलावुयंति, न लिप्पइ
पाणिवहेण अम्हं सू-२७ સૂ-ર૭ હવે એથી વિપરીત દષ્ટાન્ત આપે છે કે કઈ ખરા માણસને પણ ઓળની બુદ્ધિથી કઈ પ્લેચ્છ શૂળમાં પરેવી અગ્નિમાં પકાવે, અને કુમારને તુમડાની બુદ્ધિએ પકાવે તે હિંસા થાય છતાં તે ચિત્તની નિર્દોષતાથી હિંસાજનિત પાપથી અમારા સિદ્ધાંત પ્રમાણે વેપાત નથી, पुरिसं च विध्धुण कुमारगं वा, सुलंमि केई पए जायतेए, पिन्नाय पिंडं सतिमारुहेता. बुध्धाण तं
__कप्पति पारणाए॥ स.२८ આવું કહીને બોદ્ધ સિદ્ધ કરે છે કે પુરૂષ અથવા કુમારને કેઈ બળતી જવાળામાં પકાવે, અને એમ માને કે આતે ખોળની પિંડી (જ) છે, તે સારું છે કે જેથી તે બુદ્ધ (મહાત્મા) છે તેઓને પણ તે ભેજનમાં ખાવાગ્યા છે, તે બીજાનું શું કહેવું? એમ સેવે અવસ્થામાં અચિંતિત મનથી જે