________________
સાધુને દેષ લાગે, તેમ તીર્થંકરને કેમ તે દેષ ન લાગે? આવી શાળાની શંકા હોય તે તે દૂર કરવા આદ્રકકુમાર કહે છે, પ્રભુ તે બધું સમવસરણ વિગેરે ભેગવવા છતાં પણ તે અહિંસક રહીને ઉપભેગ કરે છે તેને સાર આ છે કે પ્રભુ તે સમવસરણની શોભા કે સુખની જરા પણ પ્રશંસા કરી ઈચ્છા કે તેમાં મમત્વ રાખતા નથી, તેમને કેવળજ્ઞાન હેવાથી રાગદ્વેષ દૂર થવાથી તૃણ મણિ મેતી ઢેકું કે કંચન ઉપર સમભાવપણે તેને ભેગવે છે, વળી તે દેવે આ મંડપ વિગેરે રચે, તે એટલા માટે કે સુંદર સ્થાન હોય તો લેકે સુખેથી બેસીને પ્રવચન સાંભળી શકે, અને ધર્મ તરફ પ્રવૃત્તિ કરે, તે બધા આત્માને લાભ મેળવે, તેથી પ્રભુ અહિંસક છે, વળી તે પ્રભુ પ્રજા–વારંવાર જન્મે તેવા બધા જીની દયા ચિંતવીને તેમને સંસાર જમણનાં દુઃખથી મુકાવવા ત્યાં ઉપદેશ આપે છે. આવા પ્રભુને વાણીયા વિગેરેના દષ્ટાંત સાથે સરખાવીને બે ભવમાં અહિત થાય, તેવું તમે આત્માને દંડવા રૂપ આચરણ કરે છે, અબોધિ-અજ્ઞાનનું આ પ્રતિબિંબ છે, એક તે પ્રથમ પિતે કુમાર્ગમાં વર્તે છે, બીજું તેના પડછાયા રૂપ અજ્ઞાન એ છે કે જગતને વંદ્ય સવ અતિશના નિધાન તીર્થકરેને આવા આરંભક સ્વાથી વાણીયા સાથે સરખામણી કરવી અને તેમને હલકા પાડવા) શૈશાળ પિતાને જોઈતા ઉત્તર મળવાથી ચુપ થઈ રસ્તે પડયો, અને આદ્રક કુમાર પ્રભુ પાસે જતા હતા, ત્યાં દ્ધના સાધુએ આ પ્રમાણે બોલ્યા.