________________
૨૦૮
તેનું ખુન કરી પડાવી પણ લે છે, પણ ભગવાનને તે દિવ્ય કાનને લાભ થયે છે તે અથવા ધર્મોપદેશ આપતાં જે નિસ્પૃહતાથી સકામ નિર્જરારૂપ લાભ થયે છે તે આદિ અને અનંત છે, આવી જ્ઞાન રૂપ લાભ મેળવીને ભગવાન પણ ઉદય થાય તેવું કહે છે, અને બતાવે છે, વળી પ્રભુ કેવા છે, તે કહે છે, તાયી–ગાવય પથ થ ય તય ગય ધાતએ ગતિ વાચક છે. તેમને પ્રેરક અર્થ લેતાં તે રૂપ થાય છે) ભગવાન મેક્ષ તરફ ગમન કરવાના સ્વભાવ વાળા છે, અથવા વ્યાયી–નજીકમાં મેક્ષ જનારા ઇવેને મેહ શત્રુથી બચાવે છે, તેમ જ્ઞાતી જ્ઞાત જાતિના ક્ષત્રિએ અથવા જ્ઞાત-વસ્તુનું સ્વરૂપ જાણે છે માટે તે સમસ્ત વસ્તુના વેદી (જાણનારા) છે, એવા પ્રભુ સાથે તે વાણીયાનું સરખાપણું કેમ ગણાય ? अहिंसयं सव्वपयाणुकंपी, धम्मोठियं कम्म विवेगहेडं तमाय दंडेहि समायरंता,अबोहीए ते पडिरुवमेयं
હવે ભગવાન પોતે દેવએ કરેલ સમવસરણનું ત્રિગડું પદમાવલી (સુવર્ણ કમળ પગ નીચે મુકે છે તે) દેવ છંદ (તીર્થકરને વિશ્રાંતિ લેવાનું સ્થાન) સિંહાસન વિગેરેને ઉપગ કરવા છતાં જેમ આધા કર્મથી બંધાયેલ સ્થાનને ભેગવવાથી