________________
બુદ્ધિથી બધાં અનુષ્ઠાને માં જે પાપ થાય તેને વિચારતા નિંદતે અને ત્યાગ જે ભાવશુદ્ધિએ બેલે, અને તેમ વર્તે તેવા અમારા પક્ષમાં તમારે કહેલ દેષ કેવી રીતે સંભવે? पुरिसेत्ति विन्नत्ति न एवमत्थि,
__ अणारिए से पुरिसे तहाइ को संभवो पिन्नगपिमियाए,
, वायावि एसा बुश्या असच्चा ॥ सू ३२
હવે પિણ્યાકમાં પુરૂષની બુદ્ધિને અસંભવજ બતાવે છે, ખોળના લાચામાં પુરૂષની બુદ્ધિજ કેમ થાય? આ વાણી પણ જીવના ઘાતને લીધે અસત્યજ છે, તેથી હિંસક નિક શંકબનીને વિચારવા વિના પ્રહાર કરનારે નિર્વિક પણે પાપથી બંધાય છે, તેથી ખળ લાકડામાં પણ કાર્ય કરતાં તેમાં નિવાસ કરેલ (નાના કંથુઆ કીડી વિડિરે) જેવો ન હણાય માટે પાપથી ડરીને જયણાથી તેમાં કામ લેવું, वायाभियोगेण जमावहेज्जा,
__णो तारिसं वायमुदाहरिज्जा अट्ठाणमेयं वयणं गुणाणं
णोदिक्खिए बूय सुरालमेय॥ स-३३
ક