________________
૨૯
કેટલાક કોઈ સ્થળે કોઇ વખત ખાય છે, પણ બધા ખાતા નથી, આ પ્રમાણે નમાનીને જો જેટલાં પ્રાણી અંગ તેટલાં ખાવાયાગ્ય માનીએ તે હાડકાં વિગેરે ન ખાવાથી અનેકાંતિક છે, તથા વિરૂદ્ધ છે, જેમકે માંસનું ખાવું સિદ્ધ કરશે, અને હાડકાં ફેંકી દેશેાતા બુદ્ધનાં હાડકાંનુ અપૂજ્યપણું થશે, તથા લેાક વિરૂદ્ધ આ પ્રતિજ્ઞા છે, માંસ અને આદન એ સરખાં નથી છતાં તમે સરખાં માનવાથી દૃષ્ટાંતમાં વિધ આવશે, આ પ્રમાણે હાવાથી તમે કહેલું કે બુદ્ધને માટે પણ તે ખાવા યાગ્ય છે, તે અસાધુ ( જૂઠ્ઠું' ) છે, એ નક્કી થયું, હવે તે ભિક્ષુકાનુ બીજી કહેલું જે ખાટ્ટુ છે, તેના દાષા બતાવે છે,
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए विए भिक्खुयाणं, असंजए लोहिय पाणिसे उ, णियच्छति गरिहमिहेव लोए ॥ स - ३६ ॥
સ્નાતકો જે એધિસત્વ સુધી પહેાંચેલા શાસ્ત્રજ્ઞ ભિક્ષુકા છે, તેમને જે કાઈ તેમના ઉપાસક જમાડે, વિગેરે કહ્યું, તેના દાષા બતાવે છે, જે અસયત છે, તે પાતે હિંસા કરીને હાથ લેાહી વાળા કરેલા અનાથ માફક કૃત્ય કરી સાધુને જમાડે, તે સાધુ ( શ્રેષ્ટ ) પુરૂષોની નિદા ચેાગ્ય પઢવીને નિશ્ચયથી પામે છે, અને પરલેાકમાં અનાય ને ચેાગ્ય ( નરકની ) ગતિ પામે છે, આપ્રમાણે
સાવદ્ય અનુષ્ઠાન