________________
૧૭
अजोगरुवं इह संजयाणं, पात्रं तु पाणाण पस
ज्झ काउं
अबोहिए दोपहवि तं असाहु, वयंति जे यावि पडि स्तुति ॥ सू-३०
માટે અમારા બુદ્ધ ભગવતે દાન અને શીલ મૂળ વાળા ધમ મતાન્યા છે, માટે અમારા સિદ્ધાંતને સ્વીકારીલે, આ પ્રમાણે આદ્ધસાધુના કહેવાથી આ ક કુમાર કુ૧ ષ્ટિ કર્યાવિના તેમને આપ્રમાણે કહ્યું, તમારા આ આદ્ધ મતમાં ભિક્ષુકા (સાધુ) નું સ્વરૂપ ખતાવ્યું તે તદન અયેાગ્ય છે, કે જે ઘટતુ નથી, સાંભળા, અહિંસા ધર્મ માટે ઉઠેલેા ત્રણગુપ્તિ ગુપ્ત પાંચ સમિતિવાળા દીક્ષા લીધેલાને સમ્યગ્ જ્ઞાનપૂર્વક જે ક્રિયા થાય તેની ભાવ શુદ્ધિ ફળવાળી થાય છે, પણ તેનાથી ઉલટી મતિ જેમાં અજ્ઞાનનું આવરણ છે તેવા અજ્ઞાનીના મહામાહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખેાળ અને પુરૂષના વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ કયાંથી હાય ? એથી અમે એમ માનીએછીએક પુરૂષને ખાળમાનીને તેને મૂળમાં પકાવીને ખાવું, અને બુદ્ધને પણ ખેાળની બુદ્ધિએ તે ખવડાવવું અને તેમાં તેમની પણ અનુમતિ લાગુ પાડવી ! તેજ બતાવે છે, કે એ ઇંદ્રિય વિગેરે પ્રાણીઓના પ્રણાના નાશ કરીને નિશ્ચે પાપ કરીને જીભના રસ તથા શરીરને સાતા