________________
૨૦૭
વિગેરેના આરંભમાં તથા ધનધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢોર વિગેરેના પરિગ્રહમાં બંધાયેલા નિ:શ્રિત વાણીયા છે, વળી (સારા જ્ઞાનના અભાવે) આત્માને આ કાર્ય કરવા વડે દંડાવે છે તેથી આત્મ દંડ વાળા છે. વળી તે વાણીયાઓ આરંભ પરિગ્રહ ન છોડે, તે તેમને ભાવ પણ ચાર ગતિ વાળો સંસાર જે અનંત ભવ ભ્રમણ રૂપ છે, તેને અર્થે થાય છે, અને અંતે દુઃખ ભગવે છે, પણ તે વાણી એકલે ફરે દુઃખ વેઠે પણ મેક્ષ ન મેળવે, णे गंति णच्चंति व ओदएसो, वयंतिते दो वि गुणोदयंमि; सेउदए सातिमणंतपत्ते, तमुदयं साहयइ
તારૂણા કુ ર૪ . એજ બતાવે છે, એકાંતથી થાય તે એકાંતિક અર્થાત તેને વેપારમાં લાભ થાય તેવું નથી, વળી તે લાભ પણ આત્યંતિક સર્વકાળ રહેતું નથી, તેને ક્ષય પણ થાય છે (કરોડપતિનાં દેવાળાં નીકળે છે) એટલે પરમાર્થ જાણનારા કહે છે કે તે વેપારીને લાભ એકાંત અને અત્યંત નથી, તે બંને ભાવ પણ વિગત ગુણેાદય થાય છે. અર્થાત લાભ મેળવવા જાય તે વખતે પેટ પણ થાય, અને રાખી મુકવા જાય તે નાશ પણ થઈ જાય, (ગીનીઓ દાટે તે કેયલા પણ થઈ જાય છે) અને રહે તો પણ ચાર ડાકુ લૂંટારા