________________
૨૦૫
કર્મ ભેગવીને ઓછાં કરે છે, તથા વિમતિ ત્યાગીને સર્વ જીના ત્રાથી રક્ષક ભગવાન છે, અર્થાત્ કુમતિ જડતાને ત્યાગીને બધા જીવોનું ભગવાન રક્ષણ કરે છે, અથવા તાયીમોક્ષમાં જનારે છે, (અયવય મય પય ચય તય ણય આ બધા ગતિ વાચક ધાતુઓ છે) વળી વિમતિ ત્યાગવાથી મોક્ષગમન શીલવાળા થાય છે, આ બેલવાથી મોક્ષનું વ્રત બ્રાવ્રત છે, તેમાં કહેલા વિષયના અનુષ્ઠાન કરવાથી તેના ઉદય-લાભને અથ શ્રમણ છે, એમ હું કહું છું. समारभंते वणियाभयगाम,परिग्गहं चेव ममायमाणा तेणाति संजोगम विप्पहाय, आयस्स हेडं पगरंति
સં . હું ૨૨ . 1. પણ વાણીયા મેક્ષમાં જવા માટે વેપાર કરતા નથી, તે આદ્રક કુમાર કહે છે, તે વાણીયા ચાર ભેટવાળા જીવ સમૂહને નાશ કરે, તેવી આરંભની ક્રિયામાં લે વેચ માટે ગાડાં પાલખી વાહન ઉંટ મંડળ (નેકર) વિગેરે રાખીને પ્રવર્તે છે, તેમ દાસ દાસી ચોપગાં ઢોર ધનધાન્ય વિગેરેને મારાં માની ભેગાં કરે છે, વળી તેઓ ન્યાતિ સગાંને સંબંધ છોડ્યા વિનાજ પરદેશ જાય છે, વળી ફક્ત લાભને માટેજ બીજાને સંબંધ કરે છે, પણ ભગવાન તો છજીવનિકાયની રક્ષા કરનારા પરિગ્રહ ત્યાગનારા સગાંવહાલાંને મેહ છોડીને