________________
पन्नं जहा वणिए उदयट्ठि, आयस्स हेउं पगरेति संगं तऊवमे समणे नायपुत्ते, इच्चे व मे होति मती
વિચ યુ. ૨૧ જેમ વાણીયે ઉદય-લાભને અથ વ્યવહાર યોગ્ય માલ કપૂર આગરૂ કસ્તુરી વિગેરે લઈને પરદેશમાં જઈને વેચે છે, અને લાભ માટે મેટા વેપારીઓને ભેગા કરે છે, તેમ તમારે મહાવીર શ્રમણ જ્ઞાતપુત્ર લેકેને તે માટે ભેગા કરે છે, એવી મારી મતિ તર્ક છે, શૈશાળે કહ્યું, તેને આદ્રક ઉત્તર આપે છે. नवं न कुज्जा विहुणे पुराणं, चिच्चाऽमई ताइ य साह एवं, एतो वया बंभवति ति वुत्ता, तस्सोदयही
समणे तिबेमि ॥ सु १९ ॥ જે તમે કહ્યું તે દષ્ટાન્ત બધી રીતે મળતો કહ્યો કે છેડે મળતા કહ્યો? જે છેડે મળતો હોય તે તેમાં અમને નુકશાન નથી, જેમ વાણીયે લાભ દેખે ત્યાં વેપાર કરે, પણ ગમે ત્યાં વગર વિચારે વેપાર ન કરે, તેટલું સરખાપણું મહાવીર પ્રભુ સાથે મળતું છે, પણ બધી રીતે મળતું નથી આવતું, કારણ કે મહાવીર સર્વજ્ઞ હોવાથી સાવદ્ય અનુષ્ઠાન રહિત છે, તે નવાં કર્મ ન બાંધે, પણ પૂર્વે બાંધેલાં