________________
૨૦૬
સર્વત્ર પ્રતિબંધ રાખ્યા વિના ધર્મ લાભને શોધતા વિહાર કરીને પણ ધર્મોપદેશ કરે છે માટે પ્રભુ તથા વાણીયાની સર્વથા સરખામણી ન થાય, वित्तेसिणो मेहुण संपगाढा, ते भोयणट्ठा वाणिया वयंति॥ वयंतु कामेसु अन्झोववन्ना, अणारिया
મરણ વિદ્ધા / નૂ. ૨૨ વળી વાણીયાના વેપારના દેષ બતાવે છે. વિત્ત ધનને શોધવાવાળા હોવાથી વિત્તેચ્છું છે, તથા સ્ત્રીના સંગના રાગી છે, વળી તેઓ ભજન (સ્વાદ) માટે આમ તેમ ભટકે છે, કે બેલે છે, વળી તેઓ ( હદ ઓળગે તે) એવા છે કે કામ ભેગમાં રક્ત છે, અને અનાર્ય જેવાં કામ કરે છે તેથી અનાર્યો છે, રસમાં સુખના વાંકે મૂછ કરનારા છે, પણ અરિહંત ભગવંત તેવા નથી, તે કેવી રીતે તે બેની સરખામણી થાય? आरंभगं चेव परिग्गहं च, अविउस्सिय णिस्मिय आयदंडा तेसिं च से उदए जंवयासी, चउरंतणंताय
કુહાય બટ્ટ II | રરૂ II વળી સાવ અનુષ્ઠાન રૂપ આરંભ તથા પરિગ્રહને છોડયા વિના તેજ વસ્તુ લેવા વેચવા તથા રાંધવા રંધાવવા