________________
૧૮૯
રાગદ્વેષ જીત્યા પછી કેમ અરણ્યે વાસ ? રાગદ્વેષ જીત્યા વિના ન લાભ વનમાં ખાસ. માટે બાહ્ય અંગે ભેદ હાય છતાં અંતરમાં કષાય જીત્યા હાય તા તે પ્રધાન કારણ તરવાનું છે.
धम्मं कहंतस्स उ णत्थिदोसो, खंतस्स दंतस्स जितिंदियस्स;
भासाय दोसे य विवज्जगस्ल, गुणे य भासाय णिसेवगस्स सू. ५
જેને રાગદ્વેષ દૂર થયા છે. તેવા માણસને દોષને અભાવ છે, તે કહે છે, તે ઘાતી કર્મ રૂપ કલંક દૂર થવાથી તે ભગવાનને બધા પદાર્થ જાણવાનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ જગતના ઉદ્ધાર કરવા પરના હિત માટે પ્રવૃત્ત થયા છે, અને તેમને પેાતાના સ્વાર્થ નથી, તેમને ધર્મ કહેવા છતાં પણ કંઈ પણ દોષ નથી, પ્ર. તે કેવા છે ? ક્ષાન્ત ક્ષમા પ્રધાન છે, અર્થાત્ ક્રોધ રહિત છે, દાન્ત છે, ઉપશાંત-માન રહિત છે, તથા કુમાર્ગે જતી ક્રિયાને પેાતાના વિષયમાં ન જવા દીધાથી તે જિતેંદ્રિય છે, આથી નિલેભીપણું અતાવ્યું, અને લેાભ ત્યાગવાથી માયાને ત્યાગ થયા, કારણ કે માયા લાભનું મૂળ છે, આ પ્રમાણે કષાયાથી રહિતપણું બતાવ્યુ) હવે ભાષાના દોષા અસત્યા, સત્યામૃષા ક’ઇ