________________
૧૮૮
સાચું કંઈ જૂઠું તેમ કર્કશ, અસભ્ય શબ્દનું બલવું તે દોષને છોડેલા છે, તથા પરને હિત થાય તેવા ભાષાના ગુણો વિચારી હિતમિત દેશકાળ ઉચિત સંદેહરહિત બોલવું, વિગેરે ગુણ યુક્ત બેલનારાને બોલવા છતાં દે નથી, બને ત્યાં સુધી છદ્મસ્થ ને મિનવ્રત જ સારું છે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બેલિવું પણ સ્વપરને લાભદાયી છે, પ્રભુ કે ધર્મ બતાવે છે, તે કહે છે, महव्वए पंचअणुव्वए य तहेव पंचासव संवरे य विरति इह स्सामणियमि पन्ने, लवावसकी समणे
રિઘેમિ ! જૂ. દા. મહા (મેટ) તે સર્વથા જીવહિંસા વિગેરેને ત્યાગ છે, તે સાધુઓને બતાવ્યાં, અને તેની અપેક્ષાએ લઘુ (અલ્પ અહિંસા વિગેરેનાં) શ્રાવકગૃહસ્થને ઉદ્દેશી બતાવ્યાં, તે પ્રમાણે પ્રાણાતિપાત વિગેરે કર્મના પ્રવેશનાં દ્વાર જેવાં જીવહિંસા વિગેરે પાંચ આશ્રવને બતાવ્યા, તથા તેને રોકવા રૂપ સત્તર પ્રકારનો સંયમ સંવર બતાવ્ય, સંવરવાળાને વિરતિ મળે, માટે તે બતાવી, અને (ચ અવ્યય લીધાથી) તેના ફળરૂપ નિર્જરા તથા મેક્ષ બતાવ્યાં, આ પ્રવચનમાં કે લેકમાં શ્રમણ ભાવ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યોગ્ય મૂળ ગુણ મહાવ્રત તથા અણુવ્રત તથા ઉત્તર ગુણો સંવર વિરતિ વિગેરે છે, તે બધાં પૂર્ણ સંયમમાં આદરવા
નું સ
સંવર વિશે મહાન