________________
દુઃખો વેઠે છે, તેથી એકલા રહે ત્યારે સાધુઓ છે, (ખરી રીતે ગૃહસ્થ શ્રમણ નથી, તેમ સ્ત્રીસંગી એકાંતમાં રહે તે પણ સાધુ નથી) जे यात्री बीओदग भोति भिक्खू, निक्खं विहं जायति जीवियट्ठी, तेणति संजोगमविप्पहाय,
વાયોવાળવા મવતિ પુ. ૨૦ વળી આદ્રક કુમાર બીજ વિગેરે કાચાં કે પોતાના માટે રંધાયેલાંને તે ખાવાના દેશે બતાવે છે, જે સાધુઓ દીક્ષા લીધા પછી બીજ કે કાચું પાણી વાપરે છે, તે સ્ત્રી સંગ ન કરે તે દ્રવ્યથી બ્રહ્મચારીઓ (દેખીતા સાધુઓ) છે, અને ભિક્ષા માટે ફરે છે, તે જીવિતના અથી ન્યાતિ સગાને છોડીને કાયામાં વર્તે છે, તે કાપગા-અર્થાત આરંભે કરવાથી તે જીવને પડનારા છે, પણ સંસારને અંત કરનારા (મેક્ષગામી) નથી, તેને સાર એ છે કે તેમણે સ્ત્રીને સંગ ત્યજેલ છે, તે પણ દેખવા માત્ર છે, પણ બીજ ઉદક વિગેરે સચિત્ત વાપરવાથી તે જીવના ઘાતક હોવાથી ગૃહસ્થ જેવાજ છે, અને ભિક્ષા માટે ફરવું, ઠંડ તાપ સહેવાં તે ગૃહસ્થામાં તેવાં કારણે દેખાય છે, પણ તેટલાથી તેઓ સાચા સાધુ થઈ શક્તા નથી, આવું સાંભળીને શાળક બીજે ઉત્તર આપવા અસમર્થ હોવાથી બીજા મતવાળાઓની સહાય લઈને અવિવેકનાં અસાર વચને બેલતાં કહે છે,