________________
લ માટે નથી, તેમ અમારા સિદ્ધાન્તમાં પણ આટલાં કર્તવ્યે દોષ માટે નથી, ઠંડું પાણી કુવા તળાવ વિગેરેમાં મળતું હોય, તેનું સેવન કરે (તમારી માફક ઉનું કરેલું કે બીજા શસ્ત્રથી પ્રાસુક થયેલું વાપરવાનું નથી, તેમ બીજ (અનાજ બીયાં) અમારે માટે રંધાયેલું પણ અમારે ખવાય, અને સ્ત્રીને પ્રસંગ કરાય, આથી દરેક જીવને પિતાને ઉપકાર થાય, અમારા ધર્મમાં વર્તતા આરામ ઉદ્યાનમાં વિગેરેમાં એકલા વિચરતા તપસ્વીને અશુભ કર્મ લાગતાં નથી, તેને સાર આ છે કે ઉપર બતાવેલ ઠંડું પાણી કે અમારે માટે અંધેલું અનાજ કે સ્ત્રી પ્રસંગ કરતાં થોડો કર્મબંધ હોય તે પણ ધર્મને આધારરૂપ શરીરનું પાલન કરતા એકંતમાં રહેતા તપસ્વીને તે કર્મબંધ થતું નથી, આદ્રક કુમાર તેનું ખંડન કરવા કહે છે. सीतोदगं वा तह बीयकायं, आहायकम्मं तह
इथिआओ एयाइं जाणं पडिसेवमाणा, अगारिणो अस्समणा
મવતિ | હૂ ૮ll હે ગોશાળક ! ઠંડું પાણી તમારે માટે રાંધેલું અનાજ તથા સ્ત્રોને સંગ જે તપસ્વી કરે તે તે ગ્રહસ્થ જેવા છે પણ સાધુ નથી, તે દીક્ષા લીધેલા નથી, એવું જાણે, કારણ કે શમણ સાધુનાં લક્ષણ આ છે,