________________
ર૦૦
વિગેરેથી યુક્ત છે કે જેના આગળ કહેવા યોગ્ય વિષયની . વાચા પણ ન નીકળે, (તે વાદીઓ મંત્ર બળથી સામેવાળાને બોલતાજ બંધ કરે, એટલે તે હારેલે ગણાય) આવા ભયથી તમારા તીર્થકર આગંતાગારાદિ જાહેર સ્થળમાં જતા નથી, વળી તે ગોશાળે કહે છે, मेहाविय सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य निच्छयन्ना, पुच्छिंसुमाणे अणगार अन्ने, इति
संकमाणो ण उवेति तत्थं ॥सु. १६॥ મેધા-નિપુણ બુદ્ધિ-જેમની પાસે હોય તે મેધાવિઓ બીજાનું બેલેલું સમજીને ધારનારા તથા આચાર્ય વિગેરે પાસે શીખી તૈયાર થયેલા તથા ઉત્પાતિકી વિગેરે ચાર બુદ્ધિ વાળા તથા સૂત્રના વિષયમાં બરોબર નિશ્ચયવાળા તેમજ અર્થમાં પણ શંકા સમાધાન કરી તૈયાર થયેલા અર્થાત બબર સૂત્ર અર્થે ભણેલા છે તેવા રખેને બીજા કે અણગાર વિગેરે મને પ્રશ્ન પૂછશે, તે મારે ઉત્તર આપ પડશે, તેવાઓથી ડરીને મહાવીર ત્યાં આવતા નથી, તેથી તે રૂજુ-સરળ માર્ગવાળા નથી, કારણકે તેમને હારવાને કે માનભંગને ભય રહે છે, વળી પિતે મ્યુચ્છ દેશમાં જઈને કેઈપણ વખત ધર્મદેશના કરતા નથી, વળી આર્ય દેશમાં પણ કઈક ભાગમાં જ જાય છે, માટે વિષમ દષ્ટિ હોવાથી