________________
૧૯૬
છેડીને સીધે માર્ગે (ડાહ્યો) જાય છે, એમ કુજ્ઞાન ૩ શ્રુતિ કુમાર્ગ કુષ્ટિના દોષોને સારી રીતે વિચારે, ( અને સાચુ પકડા જુઠું છેાડા) કે એમાં પારકાની નિંદા શું છે? અથવા એકાંત વાદી કાઈ અસ્તિ માને કાઈ નાસ્તિ માને, કાઈ કોઇ નિત્ય કાઇ અનિત્ય કાઇ સામાન્ય કાઇ વિશેષ એવું જુદુ જુદુ માનનારાઓને પરસ્પર નિંદવાના દોષ છે, પણુ અમે અનેકાંતવાદીએ કાઇ કાઇ અંશે દરેકનું સાચું માનીએ છીએ, કે આ સત્ છે આ અસત્ છે, તે પાછલા બે પદમાં બતાવે છે, કે દરેક વસ્તુ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ છે, અને પરદ્રવ્ય વિગેરેથી નાસ્તિ છે. આવું હોવાથી અમે ખીજાના ખાટા મંતવ્યની એકાંતવાદની ભૂલે બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ તેા નક્કી થયું કે અમે કોઇને નિંદતા નથી, તે ખુલ્લું કરી બતાવે છે. ण किंचि रूवेणऽभिधारयामो, सदिट्टिमम्गं तु करेमु पाउं
मग्गे इमे किहिए आरिएहिं,
अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥१३
અમે કોઇ શ્રમણ કે બ્રાહ્મણને તેના અંગની ખાડ કાઢીને કે તેની જાતિ કે લિંગના દોષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી, પણ અમારૂં મ ંતવ્ય પ્રકટ કરીએ છીએ, જેમકે—