________________
इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव, पावाइणो पुढो किट्टयंता, सयं सयं
વિદ્દેિ વતિ આ સુ ?? ! હે આદ્રક કુમારા આવા વચનો બોલીને તમે બધા મતવાળાઓને નિદે છે! કારણકે જેન સિવાયના બધા મતવાળા તપસ્વીઓ બીજ અને ઉદક વાપરે છે, છતાં તેમને અભિપ્રાય સંસારને છેદવાને (મેક્ષમાં જવાને) છે, પણ તેવાને તમે મેક્ષજનારા માનતા નથી, જો કે તે બીજા મતવાળાઓ પિતાનું મંતવ્ય જુદું જુદું માને છે, અને બીજા આગળ પ્રકાશ કરે છે, અથવા પાછલા અડધા લેથી અદ્ધિક કુમાર કહે છે કે બધા દર્શનવાળા પિતાપિતાનું મંતવ્ય પ્રકટ કરે છે, અને પિતાની વાત સિદ્ધ કરી બતાવે છે, તેમ અમે પણ અમારું મંતવ્ય બતાવીએ છીએ કે અમાસુક (સચિત્ત) બીજ પાણી વિગેરે ભોગવવાથી કર્મબંધુજ ફક્ત થાય છે, પણ સંસાર ઉછેદ થતા નથી, આ અમારું જૈનશાસન કહે છે, એમાં કઈ પરની નિંદા છે, કે અમારો ઉત્કર્ષે છે ते अन्न मन्नस्सउ गरहमाणा, अक्खंति भो समणा माहणा य, सतो य अत्थी असतो य णप्थी,
गरहामो दिलुि ण गरहामो किचिं ॥सु. १२ ॥