________________
હતું, પણ જયારે દિવ્ય કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી ભાષાના ગુણ તથા દેશે જાણીને વિવેકથી બોલવાથી ગુણની સ્વપરને પ્રાપ્તિ છે, પણ તેવું દિવ્ય-કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી મનવતી પણ રહે છે, વળી દેવ અસુર માણસ તથા તિર્યંચ જીની હજારોની સભા મળે પ્રભુ બેસે, છતાં પંક પાણીને આધારે રહેલું પંકજ (કમળ) માફક નિર્લેપ રહે, તથા આશંસા દેષ રહિત રહેવાથી એકાંત જ સારે છે, પ્રખ્યાતિ સાથે છે, પ્ર-એકલે હોય, અને પરિવાર સહિત હોય, તે બંને પ્રત્યક્ષથી જુદા પડે છે, તે કેમ? ઉતમારું કહેવું સત્ય છે, પણ તે બાહ્ય દષ્ટિથી છે, અત્યંતર દષ્ટિથી જોનારાને ભેદ નથી, તે કહે છે, તે ભગવાન પૂર્વ માફક અર્ચાશુક્લ-ધ્યાનરૂપ લેસ્યાવાળા તથાર્ચ છે, અથવા અર્ચા-શરીરતે પૂર્વના જેવું છે અર્થાત પૂર્વ માફક ભાવ છે, તે બતાવે છે, આ અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રતિહારી યુક્ત છતાં અહંકાર વાળા નથી, તેમ પૂર્વ જેમ શરીરને સંસ્કાર નહોતા કરતા, તેમ હાલ પણ સરકાર કરતા નથી, અત્યંત રાગદ્વેષ રહિત ભગવાન એકલા હોય કે પરિવારવાળા હોય, છતાં એકલા છે, તેથી તેમને બંને અવસ્યામાં વિશેષ નથી,
रागद्वेषौ विनिनित्य किमरण्ये करिष्यति · अथ नो निर्जिवावेतौ किमरण्ये करिष्यति? ॥१॥