________________
શમાં રહેલા વાયુના વશથી વાદળાંરૂપે પાછું ત્યાં રહે છે, (વરાળનાં વાદળાં થાય છે) અને વાયુ નીચે આવે તે તે પાણીરૂપે વાદળાં નીચે આવે, જે વાયુ તીર છે જાય, વાદળાં પણ તીરછાં જાય, તેને સાર આ છે કે પાણીની
નિ વાયુ હોવાથી જ્યાં જ્યાં વાયુ પરિણમે (વિચરે) ત્યાં ત્યાં વાંદળાં પણ તેના પછવાડે દેડે, હવે તે વાદળાંથી થતા પાણીના ભેદ બતાવે છે, એસ તે પાછલી રાતે પાણીના બિંદુ પડે તે, ઠંડી રૂતુમાં બરફ પડે તે હિમ, વાયુથી પ્રેરાયેલા હિમના કણો પડે તે મહિક ધુમસ છે, કરા તે જાણીતા છે, હરિતબુક-લીલી વનસ્પતિકે લીલા ઘાસ ઉપર જે પાણીના બિંદુઓ મેતીના દાણા જેવા લાગે તે, ચેખું પાણી વરસાદરૂપે પડે તે જાણીતું છે, આ ઉદક (પાણી) ના પ્રસ્તાવ (વિચાર) માં કેટલાક છે ત્યાં ઉપજે છે, તે પિતાના કર્મને વશથી ત્યાં ગયેલા જીવે છે, તે જુદા જુદા ત્રસ થાવર જીવેનાં પિતાને આધારભૂત શરીર હોય તેમાંથી પિતાને આહાર લે છે (જેમ ખારી જમીનમાં વહેલું પાણી ખારું હોય છે, તે પાણરૂપે રહેલા શરીરને આહાર લે છે, પણ આહીર વિનાના અનાહારક રહેતા નથી, ત્યાં રહેલા જીવોને રંગ રસ ગંધ આકાર વિગેરે બધું જુદું જુદું છે, તે પૂર્વ માફક કહેલું જાણવું, આ પ્રમાણે વાયુ નિવાળા અપકાર્યને કહ્યું, હવે પાણીમાં જે પાણીના છ પાણીને યોનિ માની તેમાં ઉપજે છે તે બતાવે છે,