________________
૧૧૩
શુમાં અહીં કહે છે, આચાર અને શ્રત મળીને આચાર શ્રુત બેને ભેગાં કહ્યાં છે, તે કહે છે:
ગાથા સુ મળિ વળેશ્વા સા ગળવારા अबहु सुयस्स हु होज्ज विराहणा इत्थ जइयव्वं ॥१८२॥
આચારને દશવૈકાલિકના ત્રીજા અધ્યયન યુલ્લિકા ચારમાં કહ્યો છે, અને કૃતને નવમા અધ્યયનમાં વિનયકૃતમાં કહ્યો છે, પણ અહીં કહેવાને પરમાર્થ આ છે કે અનાચાર સદા બધા વર્જવા જોઈએ, તે અનાચારને અગીતાર્થ બરાબર ન જાણે તેથી તેને વિરાધના થાય, હુ અવ્યયથી જાણવું કે અગીતાર્થને વિરાધના થાય, પણ ગીતાર્થ ને નહિ, માટે સદાચારમાં તથા સદાચારને જાણવામાં ન કરે જોઈએ, જેમ રસ્તાને જાણ મી કુમાર્ગ છોડવાથી અપથગામી ન થાય (ભૂલે ન પડે) તેમ ઉન્માર્ગના દે લાગે નહિ, તેમ ગીતાર્થ સાધુ અનાચાર છોડીને આચારવાળા થાય છે, પણ અનાચારના દોષો તેને લાગતા નથી ( વિચારીને પગલું ભરે છે, તે માટે અનાચારને વર્જવાનું
एयस्स हु पडिसेहो इह मज्झयणमि होति नायव्वो तो अगगारसुयंति य होइ नामं तु एयस्स ॥ १८३ ॥
સર્વ દેનું સ્થાન અનાચાર છે, તે દુર્ગતિ ગમનને એક હેતુ છે, તે દૂર કરે, અને સદાચાર પાળવે, તે વિષય