________________
૧૫૩
દેવ દેવી છે, એમ માનવું, પણ દેવદેવી નથી એવું ન માનવું, હવે બધા પદાર્થોને પ્રતિપક્ષ હેવાથી સંસારને પ્રતિપક્ષ મોક્ષ છે, તે બતાવે છે, णत्थि सिद्धी असिद्धी वा, णेवंसन्नं निवेसए अस्थि सिद्धी असिद्धी वा, एवं सन्नं निवेसए ॥२५
અશેષ (બધા) કર્મક્ષય થવા રૂપ મેક્ષ છે, અને તેથી ઉલટ અસિદ્ધિ સંસાર છે, તે બંને નથી, એવી ખોટી સંજ્ઞા ન ધારે, પણ એમ વિચારે કે પૂર્વની ગાથાઓમાં અસિદ્ધી રૂપ ચાર ગતિને સંસાર સાધ્યો છે, માટે કઈ પણ દોષ વિના સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે, તેથી તેનાથી ઉલટું મેક્ષ પણ અનિવારિત (સાચું) ક્ષે છે માટે મેક્ષ તથા સંસાર છે, એવી સંજ્ઞા ધારણ કરે, તેને સાર આ છે કે સમ્યગ દર્શને જ્ઞાન ચારિત્રથી મેક્ષ માર્ગને સદ્ભાવ છે, તથા કર્મના ક્ષયથી તે મળે છે, જેમ કેઈને પીડા થઈ હોય તે કર્મની સંપૂર્ણ હાનિ થાય છે તેજ સિદ્ધિ (મેક્ષ) છે, તેજ કહ્યું છે, दोषावरणयोहानि निःशेषाऽस्त्यतिशायिनी कचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मल क्षयः ॥१॥ * મેહનીય કર્મ વિગેરેના દોષ તથા જ્ઞાન વિગેરેના આવરણેની સંપૂર્ણ હાનિ તેજ સિદ્ધિ છે, જેમકે કઈ સ્થળે