________________
૧૭ર
થયે, તેમાં આદ્રક કુમારની યુક્તિથી તેઓ પરાજય પામ્યા તે આ અધ્યયનના ઉપન્યાસથી (કહેવાથી) સમજવું, માટે કહ્યું કે આદ્રક કુમારથી આ અધ્યયન થયું તેથી આર્જકીય નામ પડયું, આ ગાથાને ટુંક અર્થ કહ્યો, વિસ્તારથી તે પોતે નિયુક્તિકાર પૂર્વભવસાથે આર્દકનું ચરિત્ર આગળ કહેશે, હવે વાદી શંકા કરે છે કે હાદશાંગ (આચારસંગથી દષ્ટિવાદ સુધી) ગણિપિટક (આચાર્યોને રત્નને પટાર) શાશ્વત છતાં આદ્રક કુમારનું ચરિત્ર મહાવીર સ્વામીના વખતનું કેમ આવ્યું અને એ આવે તે શાવિત કેવી રીતે કહેવાય તેને ખુલાસો કરે છે, कामं दुवालसंगं जिण-वयणं सास महाभाग; सबज्झयणाई तहा सव्व क्खरसण्णिवाया य ॥ १८८ ॥
જેન ચાય કહે છે, તમારું કહેવું અમને ઈષ્ટ છે, કે બારે અગા પણ જિનનું વચન નિત્ય શાવિત છે, મહાભાગ-મહા પ્રભાવવાળું આકર્ષ વિગેરે ઔષધિ વિગેરે સદ્ધિવાળું છે, એક અધ્યયન નહિ, પણ સઘળાં અધ્યયને મહાપ્રભાવી જાણવાં તથા બધા અક્ષરેના સન્નિપાત (મેલાપ) દ્રવ્ય અર્થ થી નિત્યજ છે, તે વાદી કહે છે કે તમારા કહેવા નિગહરથાન થશે, અર્થાત્ બોલવામાં તમે જૂઠા હશો, આચાર્ય કહે છે, કે જે કે બધું દ્રવ્યાર્થથી શાવિત છે. तहविय कोई अत्यो, तम्मि तं मि समयमि; पुव्व भणिओ अणुमतोअ, होइ इसि भासिएम जहा ॥ १८ ।