________________
છતાં કાઈ પણ અથ ( વિષય ) તે સમયે તે ક્ષેત્રમાં કોઇવાર આર્દ્ર ક વિગેરેના વધારે ઉપયોગી જાણીને દાખલ કરે છે, તેથી તે આક અધ્યયન કહેવાય, તેમ તે આ ક અધ્યયનના પહેલાં તે સ્થળે તેવા વિષય અનાવનાર અન્ય મુનિના કહેલા હૃષ્ટાંત અમે સ્વીકારીએ છીએ,જેમકે રૂષિ ભાષિત ઉત્તરાધ્યયન વિગેરેમાં પૂના દૃષ્ટાન્તા ને બદલે નવાં દષ્ટાતા કહ્યાં છે, ( મુદ્દાના વિષય કાયમ રહ્યો તેટલે અંશે શાશ્ર્વત છે, આ કથા બદલવાનું કારણ કે વમાનમાં અનેલી કથા વધારે ઉપયોગી જણાય છે. ) હવે વિશિષ્ટતર અધ્યયનનું ઉત્થાન ( અધ્યયનના મુખ્ય વિષય ) કહે છે,
अज्जद्दरण गोसाल भिक्खु बंभवती तिदिंडीणं जहहत्थितावसाणं कहियं इणमो तहा बुच्छं ॥ १९० ॥
આય આર્દ્ર કુમારે જિનેશ્વરના સમેાસરણ તરફ જતાં ગાશાળા નામના ભિક્ષુને તથા બ્રહ્મચારી ત્રિૠડી હસ્તિ તાપસાને કહેલું તત્વ આ અધ્યયનના મુખ્ય વિષય છે, તે હું સૂત્રવડે કહીશ, હવે આ કકુમારનું ચિત્ર ગાથાઓ વડે નિયુક્તિકાર કહે છે,
गामे वसंतपुर सामइतो, धरणि सहितो निक्खंतो, भिक्खायरिया दिट्ठा ओहासिय भत्तवेहासं ॥ १९९ ॥