________________
ગોશાળે ફરી કહે છે, તમારા ગુરૂએ ઘણું માણસના વચમાં બેઠેલાએ દેશના (ઉપદેશ) દીધી છે, તે પિતાને માટે આજીવિકા (ઉદરનિર્વાહ) આરંભી છે, પિતે પ્રથમ એકલે હોવાથી લોકેથી અપમાન પામતે, તે અપમાન ન થાય, માટે માટે પરિવાર વધાર્યો છે, તે કહી બતાવે છે, छत्रं छात्रं पात्रं वस्त्रं यष्टिं च चर्चयति भिक्षुः वेषेण परिकरेण च कियताऽपि विना न भिक्षा ॥२॥
છત્રી શિષ્ય પાતરાં વસ્ત્ર લાકડી અને તથા ચર્ચા કરવી, આ કેટલેક ઉપરને વેષ તથા પરિવાર વિના ભિક્ષા પણ લેકે ન આપે, (અર્થાત્ આડંબર વડે દેવ પૂજાય છે.) આ બધું ક્ષટથી ભરેલા મહાવીરે આજીવિકા માટે કર્યું છે, તે કેવો છે? ઉ અસ્થિર–પ્રથમ (લેકમાં તપસી કહેવડાવવા) આ મહાવીર મારી સાથે એકાંતમાં એકલો લુખા સુકા ટુકડા વડે સુના આરામ કે પડેલા ખંડેર દેવળમાં ગમેતેમ આજીવિકા નિભાવતા, પણ તેવું કઠણ અનુષ્ઠાન રેતીના કેળીયા ચાવવા જેવું સ્વાદ વિનાનું દેશી સુધી વ્રત પાળવાને તે અશક્ત થઈ ગયો. તેથી કંટાળી મને છોડીને આ ઘણા ભોળા શિષ્યોને ઠગીને ફટાપ (આડંબર) વડે વિચરે છે, માટે એ ચપળ છે, કારણ કે કઠણ ચારિત્ર માર્ગ છેડને આ ઢોલે માર્ગ લીધે છે, તે બતાવે છે, રેતા માણસોની મોટી સભામાં બેઠેલે છે. ઘણા