________________
पुराकडं अद्द! इमंसुणेह, मेगंतवारी समणे पुरासी से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहिपुढो बित्थरेणं ॥ सू. १॥ - જેમ આદ્રક કુમારને ગોશાળા સાથે વાદ થયે, તે આ અધ્યયનવડે કહે છે, તે રાજપુત્ર આદ્રક કુમાર પ્રત્યેક બુદ્ધને ભગવાન મહાવીર પાસે આવતા જોઈને ગશાળે છે, કે હે આદ્રક હું કહું છું તે તમે સાંભળે, પહેલાં જે આ તમારા તીર્થકરે કરેલું, તે આ પ્રમાણે છે, પ્રથમ પોતે માણસેથી રહિત ઉજાડ પ્રદેશમાં ફરનાર એકાંત ચારી તથા શ્રમના દુઃખને સહે માટે શ્રમણ તપ અને ચારિત્રમાં પ્રયત્ન કરતા, હવે તે ઉગ્ર તપ અને ચારિત્રથી હારેલા. મને એકલે છોડીને પિતે દેવ વિગેરેની સભાના મધ્યમાં બેઠેલે બીજા લેકેને ધર્મ ઉપદેશે છે, અને તમારા જેવા ઘણા શિષ્યોને પરિવાર કરીને ભેળા જેને હવે જુદી જુદી રીતે વિસ્તારથી ધર્મ બતાવે છે, (પિતે પાળ નથી, બીજાને પાળવાને ઉપદેશ કરી ઠગે છે તે કહી બતાવે છે) साडा जीविया पट्टविताऽथिरेणं, सभागओ
જખોમિરહુમ; आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण
પુર તા. ૨