________________
મગધ દેશમાં વસંતપુર નામનું ગર છે, ત્યાં સામાયિક નામને કુટુંબી વસે છે, તે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને સ્ત્રી સાથે દીક્ષા લીધી, અને સદાચારમાં રક્ત થયેલે સંવેગી સાધુઓ સાથે વિહાર કરે છે, અને તેની પત્ની સાધ્વીઓ સાથે વિહાર કરે છે, કેઈ વખત આ સામાયિક સાધુએ પિતાની પત્ની સાથ્વીને ગોચરી જતાં જોઈ અને તેવા મહનીય કર્મના ઉદયથી પૂર્વ વિકારોને યાદ કરતે તેનામાં રાગ થયે, અને પિતાના સંબતી સાધુને કહયું, બીજા સાધુએ તે સાધ્વીની પ્રવતિની (મુખ્ય) સાધ્વીને કહ્યું, તે મુખ્ય સાધ્વીએ તેને કહેતાં તે સ્ત્રી સાધ્વીએ ગુરૂણીને કહ્યું કે હવે . મારે દેશાવર જવું એકલીને એગ્ય નથી, તેમ તે પતિ સાધુ મારે મેહ ત્યાગશે નહિ, માટે મારે આ સમયે અન્ન પણ ત્યાગી અનશન કરી દેહ છેડે ઉચિત છે, પણ મારે વ્રત ભાંગવું ઉચિત નથી, તેથી તે સાધ્વીએ ભક્ત પ્રત્યાખ્યાન પૂર્વક સમાધિથી દેહ છોડી, અને અહીંથી મરણ પામી દેવકમાં દેવી થઈ, આ અનશન સાંભળીને તેના પતિ સાધુએ પણ સવેગ પામીને વિચાર્યું, કે મારા મેહથી તેણે વ્રત ભંગની બીકથી દેહ છોડી, આ પાપ મને લાગ્યું, એમ વિચારી પિતે પણ ભક્ત-પ્રત્યાખ્યાન કર્યું