________________
Re
ઉપર બહુ પ્રેમ ધરાવે છે, પછી તે મંત્રી અને બાપ દીકરાનાં ભેટણાં લઈને રાજગડી નગરીએ આવ્યો, અને રાજના દ્વારપાળને નિવેદન કરી રાજકુળમાં આવ્યો. શ્રેણિક મહારાજને દેખીને પ્રણામ કરી લેટણું મુકયું, અને પેાતાના રાજાના સુખશાંતિના સંદેશા આપ્યો, શ્રેણિક રાજાએ પણ તે મંત્રીને ઉચિત શય્યાઆસન પાન વિગેરે યથા ઉચિત આપી તેના સત્કાર કર્યા, ખીજે દિવસે તે મંત્રીએ આ ક કુમારે આપેલાં ભેટણાં અભયકુમારને આપ્યાં, અને કહ્યું કે આ ભેટણાં માકલીને તે આપની મૈત્રી કરવા માટે ચાહે છે, વગેરે વચનેાહ્યાં, અભયકુમારે પણ પરિણામિક બુદ્ધિથી વિચાયું કે આ ભવ્ય જીવ થાડા વખતમાં મુક્તિ જનારા છે, તેથી મારી મૈત્રી ચાહે છે, માટે તેને આ આદિનાથ તીર્થંકરની પ્રતિમા દેખવાથી લાભ થાય, તેવા અનુગ્રહ કરૂં, એમ વિચારી તેમ કર્યું, તથા મોંઘી કિંમતનાં ભેટણાં માકળ્યાં, અને તે મંત્રીને કહ્યું, કે અમારૂં ભેટનું મારા મિત્રને એકાંત દેખવાનું કહેજે તેણે તે સ્વીકાર્યું, અને પાછા આ કપુરે આવ્યા, રાજાનું લેટગું રાજાને આપ્યું, આ ક કુમારનું કુમારને આપ્યું, તેમ સ ંદેશે પણ કહ્યો, તે મિત્રે પણ એકાંતમાં જઈને પ્રભુની પ્રતિમા તપાસી, તેને આભૂષણ માનીને પ્રથમ માથે પછી કાને પછી ગળે ખાડુમાં અને છેવટે હૃદયમાં દાખતાં જ્ઞાન થયું તે કહે છે,