________________
૧૭
આ શબ્દની જાણ પણ તે સમયે ઉપગ નહાય કારણકે અનુપગ તે દ્રવ્ય છે, ને આગમથી જ્ઞશરોર ભવ્ય શરીરથી વ્યતિક્તિ (જુદું) જે પાણી વડે માટી વિગેરે ભીની કરીએ, તે ઉદાઢે છે તે કહે છે,
उदगई सारदं छवियह वसह तहा सिलेसः एयं दन खलु भावेण होइ रागई ॥ १८५ ॥
ઉદક આ પાણીથી ભીની માટી વિગેરે બતાવી, બહારથી સુકું દેખાય પણ અંદરથી ભીનું તે સાર આદ્ર છે, જેમ શ્રોપણી સર્વચલ (સંચળ) વિગેરે છે, (દરિયાકિનારે ભરતીથી માટી પલળે અને પાણી જવા પછી ઉપરથી સુકાય, પણ અંદર ભીની હોય તેમાં પગ મુકતાં માણસ ઉતરી જાય છે તે) છવિઆÁ તે સ્નિગ્ધ ચામડી (છાલ) વાળું દ્રવ્ય જેમ સાચું મોતી રાતે અશોક વિગેરે, વસા (ચરબી) તેનાથી લીધેલું વસાહ્ન છે, (ચરબી લગાવી સુંવાળું કરે તે) તથા શ્લેષાદ્ધ વજલેપ વિગેરે લગાવેલું થાભે ભીત વિગેરે જે દ્રવ્ય સ્નિગ્ધ (સુંવાળું) થાય તેથી તે શ્લેષાદ્ધ છે, (આદ્રશબ્દને અર્થ એકલું પાણીથી ભીનું નહિ, પણ ચરબી કે બીજે પદાર્થ લગાવ્યાથી સુંવાળું થાય તે પણ ભેગું લેવું) આ ઉપર બતાવેલાં ઉદકાદ્ધ શ્લેષાદ્ર સુધી પાંચ દ્રવ્યદ્ર છે, ભાવઆÁ તે રાગ નેહ. પ્રેમથી જે જીવ દ્રવ્ય પલળી જાય, તે ભાવ આÁ છે હવે આ કુમારને આશ્રયી બીજી રીતે દ્રવ્યા બતાવે છે,