________________
રિરિ .
૧૬૮ દે, કે જેથી કોઈને ખેટું ન લાગે તેમ પિતાના સંયમને બાધ ન લાગે, તેમ બીજું પણ વિવિધ ધર્મ દેશનાના અવસરમાં વિચારીને બોલવું, નવા કિલો જ્ઞાન વિશે આ વચન નિરવ કે સાવધ છે, તેનું જે વિશેષ જાણતો નથી, તે વિચારીને બોલે, અથવા મૌન ધારે, હવે અધ્યયનની સમાપ્તિ માટે કહે છે, इच्चेएहिं (य) ठाणेहिं, जिणदिखेहिं संजए; धारयंते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि
॥ सूत्र ३३ આ પ્રમાણે એકાંત વચનને નિષેધ કરીને સ્યાદ્વાદ અનેકાંતમતસ્થાપન કરનારા વચને જે વાકુ સંયમ પ્રધાન છે, તે રાગદ્વેષ જિતનારા જિને વડે કહેલાં, પણ હું મારી છમસ્થની બુદ્ધિએ નથી કહેતે, તેને હૃદયમાં ધારતે સાધુ અશેષ કર્મના ક્ષયરૂપ મોક્ષ છે, તેને માટે સારી રીતે સંયમનાં અનુષ્ઠાનમાં વર્તે, એમ તું પણ વજે, આ જંબુસ્વામીને સુધર્માસ્વામી કહે છે, ન પૂર્વે કહેલા છે, તે અહીં આ રીતે સમજવા કે કંઈ પણ વચન કે કૃત્ય એવું ન બોલવું ન કરવું કે જેથી સ્વ પરને પીડા રૂપ થાય, માટે અનાચારશ્રુત નામનું પાંચમું અધ્યયન કહ્યું,
છઠું આર્દકકુમારનું અધ્યયન કહે છે, પાંચમું અધ્યયન કહ્યું, હવે છઠું શરૂ કરે છે, તેને