________________
૧૭
નિર્મળ ગુણાનું ધ્યાન કરવામાં દ્વારવું ( પેાતાની ભૂલ શોધીને દૂર કરવી) તે વધારે સારૂં છે, ॥ ૩૧ ॥ दक्खिणाए पडिलंभो, अस्थिवा णत्थि वा पुणो । ण वियागरेज मेहावी, संतिमग्गं च वूहए ॥सू. ३२
વળી, દક્ષિણા–દાન–આ ગૃહસ્થ વિગેરેથી દાન મળશે, કે નહિ મળે તેવું વચન સાધુ ન મેલે, આ મર્યાદામાં રહેલ મેધાવી સાધુનું લક્ષણ છે, અથવા પેાતાના સાધુ કે અન્ય દર્શનીના સાધુને દેવા લેવામાં જે લાભ છે, તેના સંભવ છે કે નહિ, તેવું એકાંતથી ન લે, કારણ કે તેને દેવામાં કે લેવામાં નિષેધ કરતાં દાષાની ઉત્પત્તિ છે, તેના ખુલાસા કરે છે, કે જો આપણે ગૃહસ્થને કહીએ કે તેને દાન આપવામાં લાભ નથી, તે તેને દાન આપવાથી દાનાંતરાય કમ બધાય, અને પેલાને ખખર પડે તેા કલેશ કે ઝઘડા થાય, હવે તે ડરથી આપણે કહીએ કે બધાને આપે જાએ, તા તે દાન દેવામાં જેટલા આરંભ કરે તેની અનુમતિનું પાપ લાગે, માટે સાધુ દાન સંબ ંધી એકાંતથી કશું ન એલે, ત્યારે કેવું ખેલે તે કહે છે, હું ભવ્યાત્મન્ જેનાથી શાંતિ માક્ષ છે તે માક્ષના રસ્તા મળે તેવા જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરી, અર્થાત્ જેમ મેાક્ષ માર્ગની વૃદ્ધિ થાય તેવું ખેલે, તેના સાર આ છે કે અમુકને આપવું કે ન આપવું તેવું પાતે ન ખાલે, કેઇ પૂછે તે નિરવદ્ય જવાબ