________________
છે, પ્ર-તે ક્યાં સાધુઓ? ઉ૦-જેઓ ભિક્ષાથી જીવન ગુજાર છે, તથા સારી સાધુની વિધિએ જીવે તે સાધુ જીવીએ છે, તે કોઈના ઉપરાધ વિધાન (આશરે લેવા)થી જીવતા નથી, તેમ શાંત દાંત કે જીતનારા સત્ય વચન બેલેલું પાળનારા વ્રતમાં દઢ સાડા ત્રણ હાથ ધુસવું હોય તે પ્રમાણે દષ્ટિથી જોઈ પગલું મુકનારા પરિમાણવાળું પાણી પણ પીનારા મૌન વ્રત ધારનારા સદા જીવ રક્ષક એકાંતમાં ધ્યાન ધરનારા રિથર આસનવાળા અનેક ગુણેથી તેમને અલંકૃત દેખીને પણ આ ઉપરથી વીતરાગ છે પણ ભીતરથી સારી છે. એવું માનીને આ મિથ્યાત્વથી ઉપજીવી છે, એવું મનમાં પણ ન વિચારે, તેમ એવું બેલે પણ નહિ કે મિથ્યા ઉપચાર કરનારા આ માયાવી ઠગે છે. કારણ કે આ કપટી છે કે સરળ છે, તે છત્મસ્થ સામાન્ય જ્ઞાનવાળો નિશ્ચય કરવાને અશક્ય છે, માટે સારા સાધુને દેખીને માયાવી ન માનવા, ન બીજા આગળ કહેવું કે આ ઠગ છે, હવે તે સાધુઓ જેનના હોય કે અજૈન હોય માટે તે બંનેને ખોટું લાગે તેવું વચન ન બેલવું, તેટલા માટે કહ્યું છે કે
यावत्परगुण-परदोष कीर्तने व्यावतं मनो भवति, तावद्वरं निशुद्धे ध्याने व्यधं मनः कर्तुम् । १॥
પારકાના ગુણ દેષ કહેવા માટે તેના ગુણદોષ વિચાર રવામાં મન હેડાવીએ, તે કરતાં આપણું મન આત્માના