________________
ચાર લફંગાના પાપને ઉત્તેજન આપનારે ગણાય, વળી સિંહ વાઘ બીલાડી વિગેરે બીજા અને મારી નાખે છે, માટે તેને મારી નાંખવાં કે ન મારી નાંખવાં, તેમાં સાધુ કશું ન બોલતાં મધ્યસ્થતા ધારણ કરે, તેજ કહ્યું છે, કે મિત્રી પ્રમોદ કારૂણ્ય મધ્યસ્થ એ ચાર ભાવનાઓ અનુક્રમે ધારે, સર્વ જી ઉપર મિત્રી ભાવના, અધિક ગુણવાન ઉપર પ્રમોદભાવના પીડાતા જીવે ઉપર દયાભાવના અને અવિનીત (પાપી)એ ઉપર મધ્યસ્થ ભાવના ધારે, આ તત્વાર્થ સૂત્રના અધ્યાય સાતમાના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે, એ પ્રમાણે આપણો વાફ સંયમ પાળવે, આ બળધ વિગેરે ઉપગમાં લેવા જેવા છે, અથવા અગ્ય છે, તથા આ વૃક્ષ છેદવા યોગ્ય છે કે નથી વિગેરે વચને સાધુએ ન બેસવાં, दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो; ए एनिच्छोवजीवंति, इति दिष्टुिं न धारये ॥सु.३१
વળી આ વાક્ સંયમને પ્રકાર અંત:કરણની શુદ્ધિને આશ્રયી બતાવે છે, આ આપણા શાસ્ત્રમાં કહેલ વિધીએ નિભત સંત આત્મા જેમને છે, તે નિભૂત આત્માવાળા છે, (આ મૂળ પાઠ દેખાતે નથી), વળી આ પ્રતિમા સમિઆચાર પાઠ છે, તેનો અર્થ–સમ્યફ જૈન શાસ્ત્રના અનુસારે જે અનુષ્ઠાન બતાવ્યાં છે તે બરાબર કરનારા છે, અથવા સભ્ય ઈતઃ વ્યવસ્થિત આચારવાળા તે સમિત આચારવાળા