________________
વિર–પરને પીડારૂપ તત્વને જાણતા નથી, તેવું પણ એકાંત વચન ન બોલવું, પ્ર–કેમ તેવું વચન ન બોલવું? ઉ–તેઓ પણ કઈ અશે જાણે છે, વળી જે આપણે તેમને ન જાણ નારા કહીએ તે, તેઓ જાણતા હોય, તેમને કોધ ઉત્પન્ન થાય, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે,
अपत्तियं जेण सिया, आसु कुपिज्ज वा परो सबसो त ण भासेज्जा भासं अहिय गामिणि ॥१॥
જે બોલવાથી બીજાને અપ્રીતિ થાય, અથવા બીજે જેનાથી કોધ કરે, તેવું અહિત કરનારું વચન સર્વથા સાધુ ન બેલે, असेसं अक्खयं वावि सवदुक्खेति वा पुणो; वज्झा पाणान वज्झत्ति, इति वायं न नीसरे।सु-३०
વળી વા સંયમ આશ્રયી કહે છે, અશેષ સંપૂર્ણ સાંખ્યમત પ્રમાણે અક્ષત-નિત્ય છે તેવું ન બેલે, કારણ કે તેનાથી વિરૂદ્ધ પ્રત્યેક સમયે વસ્તુમાં જુદું જુદું રૂપ દેખાય છે, તે આજ છે, એવું આપણે બોલીએ અને એકત્વસાધે તેવી નિશાનીવાળા હાથ પગના નખો કે માથાના વાળ ઉતારી નાંખવા છતાં પાછા તે ઉગે છે, (માટે સાંખ્યને અભિપ્રાય જૂઠા પડે છેતેમ અવિશબ્દથી સમજવું કે એકાંત ક્ષણિક છે, તેવું વચન પણ ન બેલે, કારણ કે સર્વથા ક્ષણિક બોલતાં પૂર્વનું સર્વથા નાશ થાય, તે પછી જે નવું થાય તે